ગુજરાતી

Accredited Hospices of America સમવાયી નાગરિક અધિકાર કાયદા સાથે સુસંગત છે અને જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર,અશક્તતા અથવા લિંગના આધારે ભેદભાવ રાખવામાં આવતો નથી. Accredited Hospices of America જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર, અશક્તતા, અથવા લૈંગિક કારણે લોકો બાકાત નથી અથવા તેમની સાથે અલગ વર્તન કરવામાં આવતું નથી.

Accredited Hospices of America:

  • અમારી સાથે અસરકારક રીતે સંદેશાવ્યવહાર કરવામાં અક્ષમ જેવા કે અશક્ત લોકો માટે નીચે પ્રમાણેની મફત સહાય અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે:
    • લાયકાત ધરાવતા સાંકેતિક ભાષાના દુભાષિયા
    • અન્ય ફોર્મેટમાં લખાયેલ માહિતી (મોટી પ્રિન્ટ, ઓડિયો, સુલભ ઇલેક્ટ્રોનિક ફોર્મેટ, અન્ય ફોર્મેટ)
  • જેની પ્રાથમિક ભાષા અંગ્રેજી ન હોય તેવા લોકોને નીચે પ્રમાણેની મફત ભાષા સેવાઓ પૂરી પાડવામાં આવે છેઃ
    • લાયકાત ધરાવતા દુભાષિયા
    • અન્ય ભાષાઓમાં લખવામાં આવેલી માહિતી

તમારે આ સેવાઓની જરૂર હોય તો, સંપર્ક કરો Debra Mosbacher
જો તમે માનતા હો કે આ સેવાઓ પૂરી પાડવા માટે Accredited Hospices of America નિષ્ફળ ગયા છે અથવા જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર, અશક્તતા અથવા લિંગના આધારે અથવા અન્ય પ્રકારે ભેદભાવ રાખે છે, તો તમે Civil Rights Coordinator Debra Mosbacher, 14520 Old Katy Road, Suite 101 Houston, TX 77079, 832-408-7999, 866-708-0821, [email protected] સમક્ષ ફરિયાદ દાખલ કરી શકો છો. તમે ફરિયાદ રૂબરૂમાં અથવા મેઇલ, ફેક્સ, અથવા ઇમેઇલ દ્વારા દાખલ કરી શકો છો. તમને ફરિયાદ દાખલ કરવામાં મદદ જોઈતી હોય તો Debra Mosbacher તમને મદદ કરવા માટે ઉપલબ્ધ છે.

તમેthe U.S. Department of Health and HumanServices (ધી યુ. એસ. ડીપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વીસિસ), Office for Civil Rights (ઓફીસ ફોર સિવિલ રાઇટસ ]ને પણ) https://ocrportal.hhs.gov/ocr/portal/lobby.jsf પર ઉપલબ્ધ Office for Civil Rights Complaint

Portal, મારફતે વિજાણુ રીતે અથવા નીચેના સરનામે મેઇલ કે ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો
U.S. Department of Health and Human Services
200 Independence Avenue, SW
Room 509F, HHH Building
Washington, D.C. 20201
1-800-868-1019, 800-537-7697 (TDD)
ફરિયાદનું ફોર્મ અહી ઉપલબ્ધ છે http://www.hhs.gov/ocr/office/file/index.html.
સુચના: જો તમે ગુજરાતી બોલતા હો, તો નિ:શુલ્ક ભાષા સહાય સેવાઓ તમારા માટે ઉપલબ્ધ છે. ફોન કરો 1-800-752-6096.